letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de love letter - mellowjay

Loading...

તારા તે પ્રેમ માં થયો એવો છું હું ઘેલો
મનડું ના લાગે બસ માંગે તારો મારો મેળો
લઈ જાઉં
હું તને આવી લઈ જાઉં

તારા તે પ્રેમ માં થયો એવો છું હું ઘેલો
મનડું ના લાગે બસ માંગે તારો મારો મેળો
લઈ જાઉં
હું તને આવી લઈ જાઉં

હે
plane માં બેસીને તને
ઘોડે ચડીને તને
ફેરા ફરીને તને
લઈ જાઉં લઈ જાઉં
plane માં બેસીને તને
ઘોડે ચડીને તને
ફેરા ફરીને તને
લઈ જાઉં લઈ જાઉં
તને લઈ જાઉં લઈ જાઉં
તને લઈ જાઉં
porsche માં બેસાડી તને લઈ જાઉં
મારી જાન બનાવી તને લઈ જાઉં
સિંદૂર ભરીને તારી માંગ સજાવી
તને પાનેતર માં લઈ જાઉં
સિંદૂર ભરીને તારી માંગ સજાવી
તને પાનેતર માં
લઈ જાઉં
તારા તે પ્રેમ માં થયો એવો છું હું ઘેલો
મનડું ના લાગે બસ માંગે તારો મારો મેળો
લઈ જાઉં
હું તને આવી લઈ જાઉં
હું તને આવી લઈ જાઉં
તારા તે પ્રેમ માં થયો એવો છું હું ઘેલો
મનડું ના લાગે બસ માંગે તારો મારો મેળો
લઈ જાઉં
હું તને આવી લઈ જાઉં
હું તને આવી લઈ જાઉં

તારા તે પ્રેમ માં થયો
મનડું ના લાગે બસ માંગે
લઈ જાઉં
હું તને આવી લઈ જાઉં
તારા તે પ્રેમ માં થયો એવો છું હું ઘેલો
મનડું ના લાગે બસ માંગે તારો મારો મેળો
લઈ જાઉં
હું તને આવી લઈ જાઉં

તને આવી લઈ જાઉં
તને આવી લઈ જાઉં

બોલ ક્યારે આવું?

letras aleatórias

MAIS ACESSADOS

Loading...