letras.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

letra de banjaara - aman trikha

Loading...

જેને જિંદગી શોધી રહી છે,
શું એજ મુકામ અહીં છે.
અહીં ચૈન થી બસ રહી જાઉં,

મારુ દિલ મને એજ કહે છે.
અરમાન નવગ્યા જ્યાં તે,
એની કેવી અસર આ થઈ છે.
એક આસ ફરી બેઠી થઈ,
જે કબૂલ કોઈકે કરી છે.

હહહ્મમમ…
કોઈ શાયરની ગઝલ,
જે હૃદયને થા બે પલ.
કોઈ મુજને મળ્યું જાણે,
મને વણઝારાને ઘર.
મળે રણમાં જલ શીતલ,
ભૂલ્યાને રાહ પર.
કોઈ મુજને મળ્યું જાણે,
મને વણઝારાને ઘર.
હોહોહો… આ… આ…
જેમ કોઈ કિનારો,
આપે છે સહારો.
મને એ મળ્યું કોઈ રાહમાં.
કોઈ રાતનો તારો,
કરે જેમ ચમકારો.
એ લાવી રોશની એવી ચાહમાં
દર્દ હું મારું ભૂલી જ ગયો,
શું એવી અસર થઈ.
જીવવાની આશા ફરી થી જાગી ગઈ.

હહહ્મમમ… જેમ વર્ષાની ઝરમર,
કરે દિલને તરબતર.
કોઈ મુજને મળ્યું જાણે,
મને વણઝારાને ઘર.
મળે રણમાં જલ શીતલ,
ભૂલ્યાને રાહ પર.
કોઈ મુજને મળ્યું જાણે,
મળ્યું જાણે મને વનઝારાને ઘર.

મલકાતો એ ચેહરો,
ભરતો રહે પહેરો.
જાણે છુપાવીશ હું દિલનો સમુંદર.
અન્યોને તો હરદમ છાંયો આપે છે,
પોતે ઊભાં રહી તડકે નિરંતર.
ચોટ તો વાગી એને છતાં,
અહેસાસ મને કાં થયો.
દિલ તું કહી દે શું છે ઈરાદો તારો.
હહહ્મમમ.હું પંખી બેખબર,
ઉડે જે દિશા વગર.
કોઈ મુજને મળ્યું જાણે,
મને વણઝારાને ઘર
મળે રણમાં જલ શીતલ
ભૂલ્યાને રાહ પર
કોઈ મુજને મળ્યું જાણે
મને વનઝારાને ઘર.

letras aleatórias

MAIS ACESSADOS

Loading...